શૈક્ષણિક સંસાધન કેન્દ્ર • GSEB અભ્યાસક્રમ

શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ ડિજિટલ શૈક્ષણિક ટૂલ્સ.

EduGuj ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ ૯ અને ૧૦ ના અભ્યાસક્રમ આધારિત અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes), માસવાર શૈક્ષણિક પ્લાનિંગ અને પેડાગોજી સાધનો સરળ રીતે ઉપલબ્ધ કરાવે છે.

GSEB અભ્યાસક્રમ આધારિત પ્રમાણિત શૈક્ષણિક સંસાધન.

GSEB અભ્યાસક્રમ મુજબ
દ્વિભાષી (ગુજરાતી અને અંગ્રેજી)
પ્રમાણિત લર્નિંગ આઉટકમ્સ
શિક્ષણ કાર્ય માટે અનુકૂળ
શૈક્ષણિક સાધનો

વિષયવાર અધ્યયન નિષ્પત્તિ અને શૈક્ષણિક પ્લાનિંગ

શાળામાં રોજના શિક્ષણ કાર્ય, માસવાર એકમ આયોજન અને મૂલ્યાંકનને સરળ બનાવતાં સ્માર્ટ ડિજિટલ પોર્ટલ.

અમારો હેતુ

ગુણવત્તાયુક્ત ડિજિટલ શિક્ષણ દરેક શાળા સુધી પહોંચવું જોઈએ.

સચોટ શૈક્ષણિક માળખું શિક્ષણને વધુ મજબૂત બનાવે છે. EduGuj ગુજરાતના દરેક શિક્ષક અને વિદ્યાર્થી સુધી સચોટ, વ્યવસ્થિત અને સરળ ડિજિટલ શૈક્ષણિક ટૂલ્સ પહોંચાડવા માટે કાર્યરત છે.

01

શિક્ષકો માટે વિશેષ ઉપયોગી

શિક્ષકોના સમયની બચત થાય અને ક્લાસરૂમમાં અધ્યાપન કાર્ય વધુ અસરકારક બને તે માટેનું આયોજન.

02

સરળ અને સીધો ઉપયોગ

કોઈ જટિલ પ્રક્રિયા વગર જરૂરી અભ્યાસક્રમ અને પરિણામોની સીધી અને ઝડપી પ્રાપ્તિ.

03

GSEB રાજ્ય અભ્યાસક્રમ

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના ધોરણો અને ક્લાસરૂમ શિક્ષણની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ.

શૈક્ષણિક સહયોગ

શિક્ષણનો અનુભવ + આધુનિક ટેક્નોલોજી

EduGuj એ અનુભવી શિક્ષકો અને Enrovix AI ના સંયુક્ત પ્રયાસોથી વિકસિત શૈક્ષણિક પહેલ છે, જેમાં શિક્ષક Girirajsinh Vansadia નું વિશેષ શૈક્ષણિક માર્ગદર્શન સામેલ છે.

પહેલ વિશે વધુ જાણો